Sihor
સિહોરના ઠાકર દ્વારા મંદિર અને મહાલક્ષ્મી મંદિર ખાતે નૂતન વર્ષે હજારો ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા

બંને મંદિરો ખાતે અનેક વાનગીનો અન્નકુટ ધરવામાં આવ્યો, નૂતનવર્ષે હજારો ભક્તોએ ભવ્ય અન્નકૂટના દર્શન કર્યા
સિહોર ખાતર હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભક્તો તેનો પ્રસાદ પ્રાપ્ત કરી નૂતન વર્ષનો શુભારંભ કરે છે.
સિહોરના ઠાકર દ્વારા મંદિર તેમજ વિકળીયાઢાળ પાસે આવેલ મહાલક્ષ્મી મંદિર ખાતે ભગવાનને અન્નકોટ ધરવામાં આવ્યો હતો આ અન્નકોટમાં લોકોએ નવા વર્ષના પહેલા દિવસે બહોળી સંખ્યામાં મહાલક્ષ્મી માતાજીના મંદિર તેમજ ઠાકર દ્વારા મંદિર ખાતે લોકોને દર્શનની ભારે ભીડ જામી હતી નૂતનવર્ષ અને અન્નકૂટ ઉત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થઈ દર્શન લાભ લીધો હ