30 C
Bhavnagar
Tuesday, September 17, 2019

થેંકયુ પોલીસ તે સાબીત કર્યું કે તારી ખાખી પાછળ પણ એક માણસ જીવે છે, પોલીસ અધિકારીની સમજણને સેલ્યુટ

video
https://youtu.be/frT9TLP4_N8 આજે સમગ્ર દેશમાં અને રાજયમાં આજથી ટ્રાફિકનો નિયમ શરૂ થયો છે જેમાં લોકોમાં પ્રબળ રોષ જોવા મળે છે નિયમ અને કાયદાઓ વચ્ચે આજે એક પોલીસ અધિકારીનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જોકે આ વિડિઓ ક્યાંનો છે તે જાણવા મળ્યું નથી પરંતુ તે અધિકારી એમના સ્ટાફને જે ટ્રાફિક બાબતની સમજણ આપે...

ચંપલ પહેરીને ટુ-વ્હીલર ચલાવશો તો પણ કપાશે ચલન, બીજી વાર ઝડપાયા તો સીધાં જેલ ભેગા થઇ જશો

- દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર દંડ વધી ગયો છે. આ વચ્ચે લોકો વચ્ચે એવી અટકળો પણ લાગવાની શરૂઆત થઇ ગઇ છે કે શું ચંપલ કે સેન્ડલ પહેરીને બાઇક ચલાવવા પર પણ દંડ ભરવો પડશે કે નહી? નિયમો અનુસાર હવાઇ ચંપલ પહેરીને ટુ વ્હીલર...

સિહોર બ્રહ્મકુંડ ખાતે શંખનાદ સંસ્થા દ્વારા ઉભો કરવામાં આવેલ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર રહ્યો

સિહોર પ્રસિદ્ધ બ્રહ્મકુંડ ખાતે આજે યોજાયેલ લોકમેળામાં શંખનાદ સંસ્થા દ્વારા ઉભા કરાયેલ સ્ટોલ સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે આજે ભાદરવી અમાસના દિવસે દર વર્ષની માફક ઐતિહાસિક સિહોરના બ્રહ્મકુંડ ખાતે આજે લોકમેળો ભરાયો હતો અને જેમાં હજારોની મેદની ઉમટી પડી હતી અને જેમાં ખાણી પીણી સહિત...

સત્તાધાર પવિત્ર ગાદીના ગાદીપતિ મહંત પરમ પૂજ્ય જીવરાજ બાપુનો દેહ વિલય

મહંત શ્રી જીવરાજબાપુને આવતી કાલે બપોરે વિધિવત સમાધી અપાશે મિલન કુવાડિયા અમદાવાદઃ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તિર્થધામ સત્તાધારના સંત જીવરાજબાપુનું 93 વર્ષની વયે સોમવારે મોડી સાંજે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે સારવાર ચાલતી હતી. ગઈ કાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંહતશ્રી જીવરાજબાપુની નાદુરસ્ત તબીયત અંગે ખબર અંતર પૂછ્યા હતા. જુનાગઢ જિલ્લાના વિસાવદરથી સાત કિલોમીટર દૂર સત્તાધારની સુપ્રસિદ્ધ ધાર્મિક...

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ત્રીજી વખત બહુમાનઃ શુભેચ્છકોમાં હરખની હેલી

પ્રદીપસિંહ જાડેજા એટલે ગુજરાત પોલીસનું ગૌરવ, અગાઉ ભાવનગર પાલીતાણા ખાતે ફરજ બજાવી ચૂકેલા પ્રદીપસિંહ રાષ્ટ્રીય લેવલે સન્માનીય કરાયા, પ્રદીપસિંહ ને અગાઉ પણ અનેક એવોર્ડ મળી ચુક્યા છે સલીમ બરફવાળારાષ્ટ્રપતિ ચંદ્રક, કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ ઈન્વેસ્ટીગેશન ઓફિસર તરીકેનો એવોર્ડ તથા ઈ-કોપ એવોર્ડ જેવા અનેક એવોર્ડો મેળવી પોલીસ તંત્રની શાન વધારનાર જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિસાવદર ખાતે જિલ્લા કક્ષાના...

સિહોર પોલીસે ચોરાવ બે બુલેટ સાથે કેતન ઝાપડીયાને દબોચીને લોકઅપ પાછળ ધકેલી દીધો

કેતન ઝાપડીયા મૂળ વીંછીયાના ભડલી ગામનો રહેવાસી રાજકોટ પંથકમાંથી બે બુલેટની ચોરી કરી હતી જેમાં એક પાલીતાણાના ભરત ને વેચ્યું હતું ભરત સિહોરના નવાગામ કનિવાવ પાસેથી લાલ કલરનું રોયલ બુલેટ લઈ પસાર થતા દરમિયાન ભરત ને પોલીસે અટકાવી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો

Follow us

6,142FansLike
548FollowersFollow
218FollowersFollow
4,439SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!