25.6 C
Bhavnagar
Friday, November 15, 2019

કોમ્પ્યુટર યુગમાં પણ કેલેન્ડર અને ડટ્ટાનું ચલણ હજુ અકબંધ : વિદેશમાં લોકપ્રિય

ટેબલ કેલેન્ડરની માગ રહેવાની વેપારીઓને આશા, રૂ.૩૦થી ૬૦ની કિંમતના ડટ્ટામાં જીણવટભરી ઉપયોગી માહિતીનો સમાવેશ દેવરાજ બુધેલીયા આજના કોમ્પ્યુટર યુગમાં કેલેન્ડર અને ડટ્ટાનું ચલણ અકબંધ રહેવ પામ્યું છે. દેવી-દેવતાઓના ચિત્રો સાથેના ધાર્મિક કેલેન્ડરોનું વેંચાણ સૌથી વધુ થાય છે. કુદરતી દ્દશ્ય સાથેના કેલેન્ડરો ઉચ્ચ વર્ગમાં વધુ પ્રચલિત...

આજથી શાળા,કોલેજોમાં 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ

શાળાઓમાં બાળકોનો કલરવ શમી ગયો, 14 નવે.થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે: દેવરાજ બુધેલીયા દિપાવલીના પર્વને લઈ સૌ કોઈમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ વર્તાઈ રહયો છે.ત્યારે આ વર્ષે 21 દિવસના લાંબા દિવાળી વેકેશનને લઈ શાળાઓના ભૂલકાઓમાં ભારે ઉમંગ વર્તાયો હતો. જોકે કેટલાક બાળકોએ તો દિવાળી વેકેશનમાં ફરવા જવાના...

આંબલા ગામ ખાખીના રંગે રંગાયું – આંબલા ના પોલીસ વીર શહીદ નું ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની ઉપસ્થિતિ માં શહીદ સ્મારક નું અનાવર્ણ કરાયું

ભાવનગર રેન્જ આઈજી અધિકારીશ્રી અશોકકુમાર યાદવ,એસપી જયપાલસિંહ રાઠોર, એસપી હર્ષદ મહેતા,એસપી નિલિપ્ત રાય સહિતની પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હરેશ બુધેલીયા - દર્શન જોશી...

આ દેશમાં ગૌરક્ષકો સલામત નથી આમ જનતાની શુ વાત કરવાની : ડો પ્રવીણ તોગડિયા

સિહોર ટાણા ચોકડી વિસ્તારમાં આવેલી નીલકંઠ હોસ્પિટલ ખાતે ડો તોગડીયાની ટૂંકી મુલાકાત, ફાયરબ્રાન્ટ નેતા તરીકે જાણીતા ડો તોગડિયાની ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાતને લઈ સ્થાનિક થી લઈ જિલ્લા અને ગુજરાતભરના રાજકારણમાં ભારે ચર્ચાઓનો દોર સ્થાનીક વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા કાર્યકરો દ્વારા ડો તોગડીયાનું ભવ્ય...

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ થતા સિહોર શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ આવેદન રજૂઆત

રાજ્ય સરકારના અણધણ વહીવટને લઈ કોંગ્રેસ દ્વારા રજુઆત આવેદન અપાયું, સવારે કોંગ્રેસની રજૂઆત અને બપોરે સરકારે ફરી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો, જોકે ફરી પરીક્ષા લેવાશે હરેશ બુધેલીયા બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ કરવામાં આવતા લાખો વિધાર્થીઓને અન્યાય થયો છે. ત્યારે સિહોર શહેર...

વિજયભાઈ રૂપાણી તમે પણ એક પિતા છો, જો આવું તમારા પુત્ર રૂષભ સાથે થાય તો કેવુ લાગે?

-મિલન કુવાડિયા-આદરણીય વિજયભાઈતમને ખબર છે, ગત શનિવારનો દિવસ રોજ કરતા ગુજરાતના યુવાનો માટે કઈક જુદો હતો. ગુજરાતના દસ લાખ યુવાનોની આંખમાં આવતીકાલની એક સારી સવારનું સ્વપ્ન હતું. તેમના વિસ લાખ માતા-પિતાના હ્રદયમાં હાંશ હવે બધુ ગોઠવાઈ જશે તેવી આશા હતી, પરંતુ સુર્ય મધ્યાહને પહોંચ્યે ત્યારે યુવાનોની આંખોમાં રહેલા સ્વપ્ન અને માતા-પિતાની...

કોંગ્રેસના દિગ્ગજ લીડર રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી વિજયભાઈને ખુલ્લો પત્ર પાઠવ્યો

મિલન કુવાડિયા દેશના નાગરિક તરીકે અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિના એક ગુજરાતી તરીકે મને જે દુઃખ થયું હોવાનું શક્તિસિંહ પત્રમાં જણાવ્યું છે જેના કારણે શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખુલ્લો પત્ર લખ્યો છે પત્રમાં જણાવ્યું છે કે મહાત્મા ગાંધીજી એ જો એમની લડત અને એ નાં હોત તો...

રાજ્યમાં બઢતી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠેલા તમામ ૧૧૯ જજ નાપાસ થયા, ડિસ્ટ્રીકટ જજની પરીક્ષામાં ૧૩૭૨ વકીલો પણ નાપાસ જાહેર

રાજ્યમાં બઢતી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેઠેલા તમામ ૧૧૯ જજ નાપાસ થયા, ડિસ્ટ્રીકટ જજની પરીક્ષામાં ૧૩૭૨ વકીલો પણ નાપાસ જાહેર ડિસ્ટ્રીકટ જજની જગ્યા માટે ગુજરાત હાઇકોર્ટ દ્રારા લેવાયેલી પરીક્ષાનું સોમવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું પરિણામ નિરાશાજનક એટલે કે ઝીરો ટકા આવ્યું હતું. પરીક્ષામાં ભાગ લેનારા તમામ ૧૧૯ કાર્યરત જજો તથા ૧,૩૭૨...

હા…શ બેંકોની હડતાળ ટળી ગઇ, નાણાં સચિવ સાથેની બેઠક પછી સમાધાન થયું

શંખનાદ કાર્યાલય જાહેર ક્ષેત્રની બેંકોએં 26 અને 27 સપ્ટેંબરે હડતાલ કરવાની જાહેરાત કરી હતી પરંતુ કેન્દ્રના નાણાં સચિવ સાથે થયેલી મુલાકાત બાદ આ હડતાળનો નિર્ણય બેંકોએ પાછો ખેંચ્યો હતો એવી જાહેરાત કરવામાં આવી હતી. કેટલીક નાનકડી બેંકોના મર્જરથી મોટી બેંકોના કામકાજમાં ભારે વધારો થવાનો ડર આ બેંકોનાં મનમાં...

સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ આપને ધકેલી શકે છે જેલના સળિયા પાછળ – જીતુ મિસ્ત્રીની ફેસબુક કૉમેન્ટ કેટલી ભારે પડી વાંચો

સોશ્યલ મિડિયાનો ગેર ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને ફેસબુકમાં ધર્મ જાતિ અને ધાર્મિક લાગણીઓ દુભાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે કે આપ વાંચીને વિચારતા કરી મૂકે તેવી ઘટના બારડોલીના નાદેડા ગામના જીતુ મિસ્ત્રી નામના યુવક સાથે બની છે...

Follow us

6,279FansLike
688FollowersFollow
230FollowersFollow
4,850SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!