25.6 C
Bhavnagar
Friday, November 15, 2019

આજથી શાળા,કોલેજોમાં 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ

શાળાઓમાં બાળકોનો કલરવ શમી ગયો, 14 નવે.થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે: દેવરાજ બુધેલીયા દિપાવલીના પર્વને લઈ સૌ કોઈમાં પર્વ ઉજવણીનો ઉત્સાહ વર્તાઈ રહયો છે.ત્યારે આ વર્ષે 21 દિવસના લાંબા દિવાળી વેકેશનને લઈ શાળાઓના ભૂલકાઓમાં ભારે ઉમંગ વર્તાયો હતો. જોકે કેટલાક બાળકોએ તો દિવાળી વેકેશનમાં ફરવા જવાના...

પાલીતાણાના ઘેટી ખાતે મુકાયું ગુજરાતનું સૌ પ્રથમ હેલ્થ એ.ટી.એમ મશીન

આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ હેલ્થ એ.ટી.એમ મશીન માત્ર ૨૦ મિનિટમાં કરે છે ૪૧ જેટલા રોગોની તપાસ હરીશ પવાર લોકોની સુખાકારી વધે તેમજ લોકોને ઉત્તમ પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય ક્ષેત્ર ટેકનોલોજીના સંયોજનથી વિકાસની દિશાઓમાં હરણફાળ ભરી રહ્યું...

કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સરકારી હોસ્પિટલો, તમામ જાહેર સ્થળો, તથા સરકારી કચેરીઓને દિવાળી સુધીમા સ્વચ્છ અને ગંદકી મુક્ત કરવા કલેક્ટરશ્રીની અધીકારીશ્રીઓને તાકિદ કરાઇ સલીમ બરફવાળા ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકરાણી, પાલીતાણાના ધારાસભ્ય શ્રીભીખાભાઇ બારૈયા, તળાજાના ધારસભ્યશ્રી કનુભાઇ બારૈયા, તેમજ સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી...

ટ્રાફિક નિયમોના કેન્દ્ર સરકારના બેનરો સિહોરમાં ચીંથરેહાલ

પ્રધાનમંત્રીની લોકો માટે જાહેરાત કરતા ફાટેલા બેનર તંત્રની આંખે વળગતા નથી લાગતા ? નવી બનતી નગરપાલિકા સામે જ બેનરની દુર્દશા થી તંત્ર અજાણ કેમ ? હરેશ પવાર માર્ગ અકસ્માત રોકવા માટે થઈને માનનીય પ્રધાનમંત્રી દ્વારા લોકોમાં ટ્રાફિકના નિયમોની જાગૃતતા લાવવા માટે થઈને...

આંબલા ગામ ખાખીના રંગે રંગાયું – આંબલા ના પોલીસ વીર શહીદ નું ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની ઉપસ્થિતિ માં શહીદ સ્મારક નું અનાવર્ણ કરાયું

ભાવનગર રેન્જ આઈજી અધિકારીશ્રી અશોકકુમાર યાદવ,એસપી જયપાલસિંહ રાઠોર, એસપી હર્ષદ મહેતા,એસપી નિલિપ્ત રાય સહિતની પોલીસ અધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો હરેશ બુધેલીયા - દર્શન જોશી...

આ દેશમાં ગૌરક્ષકો સલામત નથી આમ જનતાની શુ વાત કરવાની : ડો પ્રવીણ તોગડિયા

સિહોર ટાણા ચોકડી વિસ્તારમાં આવેલી નીલકંઠ હોસ્પિટલ ખાતે ડો તોગડીયાની ટૂંકી મુલાકાત, ફાયરબ્રાન્ટ નેતા તરીકે જાણીતા ડો તોગડિયાની ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાતને લઈ સ્થાનિક થી લઈ જિલ્લા અને ગુજરાતભરના રાજકારણમાં ભારે ચર્ચાઓનો દોર સ્થાનીક વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળ દ્વારા કાર્યકરો દ્વારા ડો તોગડીયાનું ભવ્ય...

ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવના હસ્તે આંબલા ગામે શહીદ સ્મારક નું અનાવરણ

સિહોરના આંબલા ગ્રામદક્ષિણા મૂર્તિ પ્રાથમિક શાળામાં જિલ્લાના કલાસવન અધિકારીઓની આવતીકાલે સાંજે પધરામણી, શંખનાદ કાર્યાલય આવતીકાલે સાંજે 5 કલાકે સિહોરના આંબલા ગામે આવેલ ગ્રામદક્ષિણામૂર્તિ પ્રાથમિક શાળામાં શહીદ સ્મારક નું અનાવર્ણ નો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. દેશના શહીદોના સન્માનમાં સ્મારક અનાવર્ણ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર...

રંઘોળી નદીના ભયજનક પુલને લઈ તંત્ર એક્શન મોડમાં, આજે તંત્ર વિભાગનો મોટો કાફલો સ્થળ પર દોડી ગયો

શંખનાદ કાર્યાલય નાયબ કલેકટરશ્રી ગોકલાણીના આદેશના પગલે તંત્ર વિભાગના અધિકારીઓએ સ્થળ વિઝીટ અને તપાસ કરી રંઘોળી નદીના ભયજનક પુલ મામલે તંત્ર વિભાગ હરકતમાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીના આદેશના પગલે સ્થાનિક તંત્રના વિભાગ સ્થળ પર દોડી જઈને તપાસનો ધમ-ધમાટ શરૂ...

રંઘોળી નદી પરના પુલના પાયામાં ખનન થતા પુલની આવર્દા કેટલી, તસ્વીર જોઈએ તો ખ્યાલ આવે

કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તેવી દહેશત, દોઢ વર્ષ પહેલાં રંઘોળા પાસે અકસ્માતમાં ૪૨ ના મોત થયા હતા, તસવીર જોતા ખ્યાલ આવશે કે પુલની આવર્દા કેટલીક હશે શંખનાદ કાર્યાલય ઉમરાળાના લંગાળા ગામ પરથી પસાર થતી રંઘોળી નદી પર સરકારી તંત્રએ લાખોના ખર્ચે પુલ બાંધ્યો છે પરંતુ...

સિહોર નગરપાલિકા આયોજીત પાંચમા તબક્કા નો વોર્ડ 1થી3 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ડે કલેકટર ગોકલાણી, મામલતદાર નિનામાં, ચિફઓફિસર બરાડ, સહિત ભાજપ કોંગ્રેસના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હરેશ પવાર આજરોજ સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા અંગે ના વ્યક્તિગત પ્રશ્નો ના તત્કાલ નિકાલ માટે સિહોર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તેમજ પાલિકાના પ્રમુખ શ્રી દીપતિબેન...

Follow us

6,279FansLike
688FollowersFollow
230FollowersFollow
4,850SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!