26.6 C
Bhavnagar
Friday, November 15, 2019

ટીંબી ગામે કોંગ્રેસનું સ્નેહ મિલન યોજાયું

ધારાસભ્ય પ્રવીણભાઈ મારૂના અધ્યક્ષ સ્થાને નુતન વર્ષાભિનંદન કાર્યક્રમ દેવરાજ બુધેલીયા સવંત ૨૦૭૬ ના નવા વર્ષે નિમિતે શુભેચ્છા ની આપ-લે કરી શકે તેવા હેતુ થી ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ મારુના અદયક્ષ સ્થાને ૧૦૬ ગઢડા વિધાનસભા ક્ષેત્ર નુ સ્નેહ મિલન ગઈકાલે સોમવારે ધોળા ઉત્સવ હોટલની સામે ,ધોળા બાયપાસ,...

સિહોરના બેકડી ગામનો કાનજી રોય ૧૩ વર્ષે ભાવનગર પોલીસને મળ્યો

સુરત પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ મથકના ગુન્હામાં કાનજી નાસ્તો ફરતો હતો હરેશ પવાર ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના...

સિહોર સહિત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ નાગરિક બેન્કોનું કરવામાં આવશે બહુમાન

દેવરાજ બુધેલીયા ગુજરાત રાજ્ય સહકારી સંધ પ્રાયોજિત જિલ્લામાં શ્રેષ્ઠ કામ કરનારી નાગરિક સહકારી બેન્કો માટેની શિલ્ક હરિફાઈ માં પ્રથમ દ્રિતીય અને તૃતિય ક્રમે વિજેતા થયેલી નાગરિક સહકારી બેન્કોને જિલ્લા સહકારી સંધ દ્રારા સન્માનિત કરવામાં આવશે જેમાં સિહોરનો સમાવેશ કરવામાં આવે છે સને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં સહકારી બેન્કિગ ક્ષેત્રે...

ઉમરાળા ગામે આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુના નાશ માટે ફોગીંગ કરાયું

નિલેશ આહીર ઉમરાળા ગામે આરોગ્ય વિભાગના રંધોળા PHC સ્ટાફ તેમજ ઉમરાળાનાં અધિકારી દ્વારા ડેંગ્યુ મેલેરિયા જેવા તાવથી બસી શકાય તેવાં હેતુથી ફોગીંગ મશીન દ્વારા ધુંવાડાનો ઉમરાળા ગામના અમુક વિસ્તારોમાં તેમજ ઘરે ઘરે જઇને મશીનથી છટકવા કરવામાં આવયો મચ્છરોનો નષ્ટ થાય તે માટે ધુંવાડાનો છટકાવ કરેલ,મચ્છરોનો કેવી રીતે...

રબારીકા ગામે ઘરમાં સુઈ રહેલા આધેડને ત્રિક્ષણ હથિયારોના ઘા જીકીને મોતને ઘાટ ઉતારી દીધા

સિહોરના રબારીકા ગામની ઘટના, ઘરમાં સુતેલા આધેડની તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝીકી હત્યા. હત્યાનું કોઈ કારણ હજુ સામે નથી આવ્યું, સાથે રહેલા રસોયા ને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી, ભુપતભાઇ જાની નામના આધેડ ની હત્યા, વહેલી સવારે સાથે રહેલા રસોયાએ ગ્રામજનોને જાણ કરી, ભુપતભાઈની લાશ લોહી લુહાણ હાલતે...

“મહા” ને પગલે તંત્ર એલર્ટ, એનડીઆરએફ ભાવનગરમાં

"મહા" ને પગલે મહાએલર્ટ, તંત્ર વાવાઝોડા સામે ટક્કર માટે તૈયાર, શક્ય તેમ નુકશાની ઓછી થાય તે દિશામાં તંત્રની કામગીરી, એન.ડી.આર.એફ ની ટિમ પણ તૈનાત, ગામો માં ઢોલ વગાડી લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. હરીશ પવાર આવતીકાલથી સિહોર ભાવનગર સહિત ગુજરાતના દરિયાકાંઠા વિસ્તાર જેમાં દીવ...

ગાંધીમુલ્યોને ઉજાગર કરતી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ.

પદયાત્રા સિહોર ભાવનગર લોકસભા બેઠક ના 10 તાલુકામાં યોજાશે જેમાં સિહોર તળાજા, ઘોઘા, ગઢડા, બોટાદ, ઉમરાળા, વલ્લભીપુર સહિતના મથકો પરથી નીકળશે. પાલીતાણા અયાવેજ ખાતેથી ગાંધી સંકલ્પ યાત્રાનો પ્રારંભ, સાંસદ ડો. ભારતીબેન શિયાળ દ્વારા આ સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કરાવ્યું પ્રસ્થાન,...

સિહોરના મહિલા અગ્રણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન કોતર આખરે ભાજપમાં જોડાયા

કોંગ્રેસે મને ખુબ આપ્યું છે, રાજીનામું આપવું અને ભાજપમાં જોડાવવું એ મારું અંગત કારણ છે..સાંજે ૭.૧૫ કલાકે ગીતાબેન સાથે સીધી વાત શંખનાદ કાર્યાલય સિહોરના મહિલા આગેવાન અને જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ ગીતાબેન કોતરે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો છે આજે સવારે સોશ્યલ મીડિયાના માધ્યમથી પત્રકારોને...

સિહોર શહેર અને જિલ્લાના મંદિરોમાં જલારામ જંયતિની શ્રધ્ધાભેર ઉજવણી

વહેલી સવારથી મોડી રાત્રી સુધી અનેક ધાર્મિક કાર્યક્રમો, મહાપ્રસાદ સહિતના આયોજનો થયા દેવરાજ બુધેલીયા સિહોર શહેર અને જિલ્લાના  મંદિરોમાં વિરપુરના સંત જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી ઉત્સાહ અને શ્રધ્ધા પુર્વક કરવામા આવી હતી. સિહોર સહિત જિલ્લામાં રહેતાં લોહાણા સમાજના લોકોએ એક જગ્યાએ ભેગા થઈને બાપાની...

બિનઆરોગ્યપ્રદ ઋતુના કારણે સિહોરમાં ઘરે ઘરે બિમારીઓ, કોંગ્રેસ લોકોની વ્હારે, તંત્રને રજુઆત કરી

સતત વાદળછાયું વાતાવરણ ડેન્ગ્યુ મચ્છરો માટે ફેવરીટ, ડેન્ગ્યુ ઉપરાંત વાયરલ ફિવરના કેસો, સાફસફાઈ તેમજ દવાના છટકાવની સિહોર કોંગ્રેસની માંગ બ્રિજેશ ગૌસ્વામી વરસાદના ઝાપટાં કારતક માસમાં પણ શરૂ રહેવાને કારણે હાલ બિનઆરોગ્યપ્રદ ઋતુ ચાલી રહી છે એક જ દિવસમાં વરસાદ, ભેજવાળી આબોહવાની સાથે સવારે તથા રાત્રીના...

Follow us

6,279FansLike
688FollowersFollow
230FollowersFollow
4,850SubscribersSubscribe

Shankhnad news

error: Content is protected !!