Sihor
સિહોર : મોટા પાયે ધંધો કરવાના તમારા સપના ની ઉન્નતિ એટલે સીતારામ ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ પાર્ક
બરફવાળા
વિકાસની ગાડી પુરપાટ
સિહોર જીઆઇડીસી 2 વિસ્તારમાં નવો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આકાર પામશે, સીતારામ બિઝનેસ પાર્ક આકાર પામનાર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે, સીતારામ બિઝનેઝ પાર્કનું નવું સોપાન, 250 થી 1000 સુધીના ઓપન પ્લોટનું વેચાણ શરૂ થશે, સોમવારે શુભ ઉદઘાટન
ગુજરાત સાથે સિહોરમાં પણ વિકાસની ગાડી પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે, ડબલ એન્જિનની સરકારના સપોર્ટ સાથે નવા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આકાર લેવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આકાર પામનાર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડી રહ્યા છે નવા ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપતી યોજનાઓ આકાર પામી રહી છે. ત્યા
રે સિહોર જીઆઇડીસીમાં વિકાસના દ્વાર ખુલશે. અને આવતા દિવસોમાં નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમ માટે નવી ઉડાન પૂરી પાડશે. જિલ્લાના આૈદ્યોગિક શહેર તરીકે જેની ગણના થાય છે તે વ્યાપારી ક્ષેત્રે અગ્રેસર સિહોર જીઆઇડીસીઓમાં બીઝનેસ પાર્ક શરૂ થવા જઈ રહ્યો છે વર્ષો પહેલાં સરકાર દ્વારા સિહોરમાં જી.આઇ.ડી.સી. સ્થાપવામાં આવી, કારણ કે સિહોરમાં રોડ, રેલ અને હવાઇ અને દરિયાઇ માર્ગે માલ-સામાન એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવો અનુકૂળતા રહે.
સિહોરમાં ભાવનગર રોડ પર એક, રાજકોટ રોડ બીજી અને ઘાંઘળી રોડ બીજી, રાજકોટ રોડ ત્રીજી અને વડિયાથી આગળ ચોથી એમ કુલ ચાર જી.આઇ.ડી.સી.આવેલી છે.આ જી.આઇ.ડી.સી.ઓમાં રોલિંગમિલો અને ઓકિસજન પ્લાન્ટ ધમધમી રહ્યા છે સિહોરમાં નવા નવા ઉધોગો સ્થાપિત થાય અને લોકોને મહત્તમ રોજગારી મળી રહે તે માટે સીતારામ બિઝનેઝ પાર્કનું નવું સોપાન શરૂ થવા જઇ રહ્યું છે જેમાં 250 થી 1000 સુધીના ઓપન પ્લોટનું સોમવારથી વેચાણ શરૂ થશે ત્યારે તમારા સપનાની ઉન્નતિ એટલે સીતારામ ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ પાર્ક