Connect with us

Sihor

સિહોરની જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉત્સાહભેર ઉજવણી

Published

on

Celebration of the holy festival of Rakshabandhan with enthusiasm at Gnanmanjari Modern School, Sihore

પવાર

સિહોરમાં આવેલ જ્ઞાનમંજરી મોર્ડન સ્કૂલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રક્ષાબંધન એ ભારતના તમામ સમુદાયો વચ્ચે એકતા અને ભાઈચારાનો તહેવાર છે. જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનાં બાળકોએ ખૂબ જ ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી. બહેનોએ ભાઈઓને રાખડી બાંધી અને ભાઈઓએ બહેનને ગીફ્ટ આપી રક્ષાબંધનનાં કાર્યક્રમને આનંદથી ઉજવ્યો હતો.

શિક્ષકોએ બાળકો સાથે રહી તહેવારની ઉજવણી કરી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં એક-બીજાને જરૂરીયાતનાં સમયમાં સંભાળ રાખવાનું વચન પણ અપાવ્યું હતું.

Continue Reading
Advertisement
error: Content is protected !!