Bhavnagar
આપની અચાનક વિદાય અમને રડાવી ગઈ

ભાવભીની શ્રદ્ધાંજલિ
સ્વ બહાદુરસિંહ માનશંગભાઈ નકુમ
જન્મ તા/૨૧/૦૪/૮૬ – સ્વ ; તા ૭/૧/૨૦૨૩ શનિવાર
કલ્પીના શકાય તેવી આપની વિદાય અમારૂ કાળજું કંપાવી જાય છે, તમે અણધારી વિદાય, એવી લીધી કે અમારા કાળજે ઘા કરી ગઈ, પળભરમાં છેતરી ગયા તમે અમને, આપનો હસમુખો ચહેરો, માયાળુ – ઉદાર સ્વભાવ, સૌમ્ય વ્યકિતત્વ સદાય યાદ રહેશે અમોને, ઇશ્વરને પુછીશું અમે કે જેની જરૂર હતી અમારે, તેની તમારે શી જરૂર પડી.? અંજલી અર્પણ કરીએ તો આંસુ સારે છે, તસ્વીર તમારી જોતા હૈયુ રડે છે, નાની ઉંમરે તમારી અણધારી વિદાય અમો સર્વેના કાળજા કંપાવી ગઈ, મન હજુ માનતું નથી કે તું અમારી વચ્ચે નથી, તમો એક પળમાં જીંદગીનું સંભારણું છોડી ગયા, જીંદગી હતી ટૂંકી પણ લાગણીઓ અપાર મુકી ગયા.
સ્તબ્ધ થઈ જીંદગી અમારી તમારા વગર, પ્રભુ તમારા દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ…
રતનસંગભાઈ દાનસંગભાઈ નકુમ
માનસંગભાઈ દાનસંગભાઈ નકુમ
અગરસંગભાઈ દાનસંગભાઈ નકુમ
ધીરૂભાઈ દાનસંગભાઈ નકુમ
ઉદેસંગભાઈ દાનસંગભાઈ નકુમ
ભનેસંગભાઈ દાનસંગભાઈ નકુમ
વિક્રમભાઈ દાનસંગભાઈ નકુમ (VD)
આરવસિંહ બહાદુરસિંહ નકુમ
સુરસંગભાઈ બચુભાઈ નકુમ
ભુપતભાઈ રામસંગભાઈ નકુમ
જેઠાભાઇ બચુભાઈ નકુમ
ભીખાભાઇ કાનાભાઈ નકુમ
મનુભાઈ નાથાભાઈ નકુમ
કાળુભાઈ હરિભાઈ નકુમ
પ્રતાપસિંહ દેહાભાઈ નકુમ
કુલદિપસિહ જોરસંગભાઈ નકુમ
(નકુમ પરિવાર – નવાગામ કનિવાવ)
બેસણું ; તા૮/૧/૨૦૨૩ને રવિવારે તા૯/૧/૨૦૨૩ ને સોમવારે રાખેલ છે
ઉતરક્રિયા : તા૧૩/૧/૨૦૨૩ને શુક્રવારે રાખેલ છે