Connect with us

Sihor

લોક ઉપયોગી કાર્યો થકી સિહોર સહિત જિલ્લાભરમાં ઉજવાયો મહિલા સાંસદ ભારતીબેન શિયાળનો જન્મદિવસ

Published

on

The birthday of woman MP Bhartiben Shayal was celebrated across the district including Sihore through public useful works

પવાર
રાષ્ટ્રીય ભાજપા ઉપાધ્યક્ષ તેમજ સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળના જન્મદિવસ નિમિત્તે સિહોર સહિત તાલુકા અને જિલ્લાભરમાં લોક ઉપયોગી બ્લડ ડોનેશન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ વિધવા અને નિસહાય જરૂરિયાતમંદ બહેનોને સાડી વિતરણ, મંદ બુદ્ધિ આશ્રમમાં ભોજન વિતરણ, સ્કૂલ આંગણવાડીના બાળકોને બિસ્કીટ નાસ્તાઓ નું વિતરણ હોસ્પિટલ ખાતે શિરો તથા ફ્રુટ નું વિતરણ સહિત વૃક્ષારોપણ અને  ગાયોને ઘાસચારો,મહા આરતી અને પ્રસાદ વિતરણ, અનાજ કીટ વિતરણ  જેવા લોક ઉપયોગી કાર્યો સાંસદ શ્રીનો ભવ્ય જન્મદિવસ ઉજવાયો છે.

The birthday of woman MP Bhartiben Shayal was celebrated across the district including Sihore through public useful works

ભાજપના રાષ્ટ્રીય સંગઠન નું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગર-બોટાદ લોકસભાના સાંસદ ડૉ. ભારતીબેન ધીરુભાઈ શિયાળ ના જન્મ દિવસ  નિમિતે મહા રક્તદાન શિબિર તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ તેમજ સિહોર તાલુકાના વરલ ગામે મહારક્તદાન કેમ્પ તેમજ સાડી વિતરણનું આયોજન થયેલ છે

The birthday of woman MP Bhartiben Shayal was celebrated across the district including Sihore through public useful works

તેમજ પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને બિસ્કીટ તથા ચોકલેટ વિતરણ તેમજ મહાઆરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવેલ.

The birthday of woman MP Bhartiben Shayal was celebrated across the district including Sihore through public useful works

જ્યારે સિહોર શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા સરકારી હોસ્પિટલમાં ફ્રુટ તેમજ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને ભોજન સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!