Sihor
H.S.C બોર્ડ માર્ચ – 2023 માં જ્વલંત સફળતા મેળવતા સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના તારલાઓ
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) નું પરિણામ જાહેર થયું છે જેમાં સિહોરની જ્ઞાનમંજરી મોડર્ન હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ આવેલ છે. જેમાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનું દર વર્ષની જેમ આ વર્ષે પણ સિહોર કેન્દ્રમાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનું 92.00% પરિણામ આવેલ છે.
પ્રથમ રેન્ક દ્વિતીય રેન્ક તૃતિય રેન્ક
કુવાડિયા સંતોષ બોળીયા ગોપાલ હુંબલ ઝરણા
99.03 %tile 97.01 %tile 96.34%tile
Grade -A2 Grade -A2 Grade -A2
ચતુર્થ રેન્ક પંચમ રેન્ક
હુંબલ કૃણાલ બારૈયા હર્ષ
95.06%tile 94.62%tile
Grade -B1 Grade -B1
જેમાં શાળામાં પ્રથમ નંબરે કુવાડિયા સંતોષ (99.03%tile) , દ્વિતીય નંબરે બોળીયા ગોપાલ (97.01%tile), તૃતીય નંબરે હુંબલ ઝરણા (96.34%tile), ચતુર્થ નંબરે હુંબલ કૃણાલ (95.06%tile) અને પંચમ નંબરે બારૈયા હર્ષ (94.62%tile) પ્રાપ્ત કરી જ્ઞાનમંજરી મોડર્ન હાઈસ્કૂલ – સિહોરનું ગૌરવ વધારેલ. આ સિદ્ધિ બદલ શાળાનાં ટ્રસ્ટીશ્રી. વી.ડી.નકુમ શ્રી.નાકરાણી એકેડમિકહેડ – શ્રી.શૈલેન્દ્ર તેમજ શાળાનાં પ્રિન્સીપાલશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ ગણે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.