Connect with us

Sihor

સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા સિહોર પોલીસની SHE ટીમ પત્રિકા વિતરણ ; સ્થાનિક વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લીધી

Published

on

SHE team of Sehore Police distributing leaflets to create awareness about cyber crime; Face to face visit in local area

પવાર

ભાજપના મહિલા આગેવાન સ્મિતાબેન ભટ્ટના નિવાસ સ્થાન ખાતેB કાર્યક્રમનુ આયોજન થયું, પત્રિકા વિતરણ સહીત પોલીસની SHE ટીમ દ્વારા સ્થાનિક લોકોને સાઈબર ક્રાઈમ અંગે સમજણ આપી

એક તરફ વધુમાં વધુ ડિજિટલ ટ્રાન્જેક્શન થાય તેના માટે ખૂબ વડાપ્રધાન પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે જ સાયબર ગઠિયાઓ જુદા જુદા પ્રકારે લોકો સાથે સાયબર ઠગાઈ કરી રહ્યા છે. તેમાય ખાસ કરીને વડીલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. વડીલો સાયબર ક્રાઇમ તથા સાયબર ફ્રોડના ભોગ બને નહીં તેના માટે સિહોર પોલીસ દ્વારા ખાસ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

SHE team of Sehore Police distributing leaflets to create awareness about cyber crime; Face to face visit in local area

જેમાં પોલીસની ટીમ વિસ્તાર વાઇઝ સિનિયર સિટીઝનોની મુલાકાત લઇ તેમને આ બાબતે જાગૃત કરવાનું કામ શરૂ કર્યું છે સાયબર ગઠિયાઓ જુદા જુદા પ્રકારે લોકો સાથે સાઇબર ઠગાઈ કરી રહ્યા છે. તેમાય ખાસ કરીને વડીલોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. વડીલો સાયબર ક્રાઇમ તથા ફ્રોડના ભોગ બને નહીં તેના માટે સિહોર પોલીસ દ્વારા ખાસ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

SHE team of Sehore Police distributing leaflets to create awareness about cyber crime; Face to face visit in local area

જેમાં પોલીસની SHE ટીમ દ્વારા ભાજપના મહિલા આગેવાન સ્મિતાબેન ભટ્ટના નિવાસ સ્થાન ખાતે વડીલો અને સિનિયર સિટીઝનોની મુલાકાત લઇ તેમને આ બાબતે જાગૃત કર્યા હતા અને ખાસ સિનિયર સિટીઝનની રૂબરૂ મુલાકાત લઇ ને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ અંતર્ગત જુદી જુદી બાબતોથી માહિતગાર કર્યા હતા અને પત્રિકા વિતરણ કરી હતી

Advertisement
error: Content is protected !!