Connect with us

Sihor

સિહોર ખાંભા ગામે ખાતે ઇન્ડીયન રેડક્રોસના સયુંકત ઉપક્રમે જનરલ હેલ્થ ચેકઅપ કાર્યક્રમ

Published

on

General Health Checkup Program organized by Indian Red Cross at Sihore Khambha Village

પવાર
સિહોર તાલુકાના ખાંભા ગ્રામ પંચાયત દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ભાવનગર સિહોર તાલુકાના ખાંભા ગામે આજે બુધવારે સવારે ૧૦ થી ૩ દરમિયાન ખાંભા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે બહેનોને વિનામૂલ્ય હિમોગ્લોબિનની તપાસ તથા બીપી, ડાયાબિટીસની તથા જનરલ હેલ્થ ચેકઅપ નું આયોજન કરવામાં આવેલ જેનો ગામની મહિલાઓએ બહોળી સખ્યામાં લાભ લીધો હતો,

General Health Checkup Program organized by Indian Red Cross at Sihore Khambha Village

આ તકે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ની ટીમે હાજર રહિ હતી,

અને તેમના સહયોગ મા ખાંભા ગામના સરપંચ, ઉપ સરપંચ, તલાટી મંત્રી, સભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા હતાં તથા ગ્રામ પંચાયત દ્વારા ઈ શ્રમ કાર્ડના કેમ્પનું પણ સાથે સાથે આયોજન કરવામાં આવેલ હતું.

Continue Reading
Advertisement
error: Content is protected !!