Connect with us

Sihor

સિહોર સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં શિયાળુ રમતોત્સવ યોજાયો

Published

on

a-winter-sports-festival-was-held-at-sihore-culture-school-vidyamanjari-jnanpith-campus

દેવરાજ

સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસમાં આજે ગુરુવારના રોજ શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ રમતો જેવી કે મ્યુઝિકલ ચેર,લીંબુ ચમચી, રિવર્સ દોડ,ઇન આઉટ,ડોલમાં બોલ એક મિનીટ,લંગડી દોડ,ત્રીપગી,સ્લો સાઈકલીંગ,બેડા દોડ,દેડકા કુદ,50 મીટર દોડ અને બોલ એટ ફૂટ જેવી વિવિધ રમતો યોજવામાં આવી

a-winter-sports-festival-was-held-at-sihore-culture-school-vidyamanjari-jnanpith-campus

આ કાર્યક્રમને સફળ બનાવવવા શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!