Connect with us

Sihor

સિહોરના સર ગામે ચાલતી ભાગવત સપ્તાહનો ભાવકો લાભ લઇ રહ્યા છે

Published

on

devotees-are-taking-advantage-of-the-ongoing-bhagwat-week-in-sir-village-of-sihore

દેવરાજ
સિહોર તાલુકાના સર ગામે આવેલ સર્વોત્તમ દાણ ફેક્ટરી ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સર્વોત્તમ દાણ ફેક્ટરી કર્મચારી પરિવાર દ્વારા ચાલતી આ દેવી ભાગવત સપ્તાહમાં સર સાગવાડી ખાંભા કાજાવદર જાંબાળા વગેરે ગામના આજુબાજુના લોકો રસપાન કરી રહ્યા છે.

 

અહીં સર્વોત્તમ ડેરીના એમડી તેમજ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, અજયભાઈ શુક્લ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા

error: Content is protected !!