Sihor
સિહોરની એકમાત્ર એન ડી નકુમ નર્સિંગ કોલેજ નું પ્રથમ વર્ષે જ ANM/GNM ના વિદ્યાર્થીઓનું ઝાંઝરમાન પરિણામ
![The only ND Nakum Nursing College of Sehore has achieved impressive results of ANM/GNM students in its first year.](https://shankhnadnews.com/wp-content/uploads/2023/05/Collage_2.png)
કુવાડિયા
સિહોરની એન ડી નકુમ કોલેજ તેના પ્રથમ પરિણામથી જ સિહોરમાં જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાનાં શિક્ષણ જગતમાં છવાઈ ગઈ છે. સિહોર ખાતે આવેલી એન. ડી.નકુમ નર્સિંગ કોલેજ ના ANM / GNM નાં વિદ્યાર્થીઓનું આજ રોજ ખુબ જ ઝળહળતું અને સરસ પરિણામ જાહેર થયું છે અને સતત સફળતાના શિખરો સર કરતા શ્રેષ્ઠ પરિણામોની હારમાળા સર્જી અને સમગ્ર જિલ્લા ખાતે શિક્ષણ જગતમાં ડંકો વગાડી દીધો છે.
સોલંકી કોમલ રમેશભાઈ ગોહિલ પ્રવિણા સોમાભાઇ કારેલીયા વનિતા જેસિંગભાઈ
GNM : 1st GNM : 2nd GNM : 3rd
રાઠોડ તૃષ્ણા રામભાઇ સોંદરવા અક્ષય માવજીભાઈ
GNM : 4th GNM : 5th
મારુ નિતાબેન અશ્વિનભાઈ સોંદરવા કિરણ જીતુભાઈ ભચાડિયા પુંજુ પોચાભાઈ
ANM : 1st ANM : 2nd ANM : 3rd
આ પરિણામ આવતા દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો પરિણામની ખુશી લમાં ઝૂમી ઉઠ્યા હતા. સાથે કોલેજના ટ્રસ્ટી વી.ડી.નકુમ મેં દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી કોલેજના પ્રથમ ,દ્વિતીય અને તૃતીય સ્થાન પર આવનાર વિદ્યાર્થીઓ ઉચ્ચ પ્રપ્તાંકો પ્રાપ્ત કરતા કોલેજ પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. આ પરિણામ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત પોતાની સફળતા પાછળ સંસ્થાના સંચાલકો તેમજ શિક્ષકોની મહત્વની ભૂમિકા રહી હોવાનું જણાવ્યું હતું. સાથે દરેક વિદ્યાર્થીઓએ મો મીઠું કરી ભવ્ય પરિણામની ઉજવણી કરી હતી. તેમજ કોલેજના ટ્રસ્ટી વી. ડી. નકુમ આચાર્યશ્રી તેમજ તમામ શિક્ષકો, સ્ટાફ પરિવારે દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.