Connect with us

Sihor

સિહોર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે રાષ્ટીય પર્વ આન બાન શાન સાથે ઉજવાયો

Published

on

The National Day was celebrated with Aan Ban Shan at Sihore Gopinathji Women's College

દેવરાજ

સિહોર શહેરની સુપ્રસિદ્ધ શૈક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યાસંકુલ સમર્થ વિદ્યાલય સિહોર પરિસરમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ગોપીનાથજી કોલેજ અને શાળાના ટ્રસ્ટિ ની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખુબ જ હર્ષોલ્લાસથી કરવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓ, દ્વારા દેશભક્તિગીત, નૃત્ય જેવી સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી.

તેમજ આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્યો અપાયા હતા. તથા છેલ્લે ઈનામ વિતરણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

error: Content is protected !!