હે કાના હું તને ચાહું – માડી તારા આવવાના એંધાણ થયા… માનો ગરબો રે રમે રાજને દરબાર, ફેમસ ડાન્સ ગ્રુપ દ્વારા નવરાત્રી વનડે ગરબાનુ આયોજન :...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનશ્રીને...
એન્ટિવાઈરલ તરીકે માન્યતા આપ્યા બાદ સરકારે રોગગ્રસ્ત પશુઓ સુધી દવા પહોંચતી કરવી જરૂરી ભાવનગરના ડો.જગદીપ કાકડીયા અને ડો.દીપક ગોલવાલકરના સંશોધનને માન્યતા, ગાયની 5 દિવસની સારવારનો ખર્ચ...
બે વર્ષ બાદ ખેલૈયાઓમાં જોવા મળતો અદમ્ય ઉત્સાહ, ટ્રેડિશનલ ડ્રેસ, ઈમિટેશન જ્વેલરી અને ચણીયા ચોળી ખરીદવા બજારોમાં ભીડ જમાવતું યુવાધન ગુજરાતની આગવી ઓળખસમા પર્વ નવરાત્રીને આડે...
સામાન્ય રીતે એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવી ચૂક્યા હોય તેવા પોલીસ અધિકારીઓની બદલીની પરંપરા વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલી આવે છે. ત્યારે ચૂંટણી...
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ અંતર્ગત નિરમા નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં નર્મદ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૧૪ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા...
મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પરંપરાગત અને ફિટનેસની રમતોની મજા માણતા ભાવેણાવાસીઓ ગુજરાતમાં પહેલીવાર નેશનલ ગેમ્સનું યજમાન ગુજરાત બન્યું છે ત્યારે રાજ્યનાં કુલ ૬ શહેરોમાં...
૩૬મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતના આંગણે થઈ રહ્યું છે ત્યારે સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધે તે હેતુસર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરનાં...
લોકોના દુઃખ દર્દ દૂર કરવાં માટે વ્યક્તિએ વ્યક્તિએ અને સંસ્થાએ સંસ્થાએ જુદી રીતે પ્રયાસ થતાં હોય છે. કોઇ એક પાસેથી મેળવી બીજા પાસે પહોંચતું કરવાની સેવા...
વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાવનગર મેડિકલ કોલેજ તેમજ સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંયુક્ત ક્રમે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી યોજીને અંગદાન અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં...