Connect with us

Sihor

સિહોરના ટાણા ગામે વાલ્મિકી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન

Published

on

દેવરાજ

Second group marriage festival organized by Valmiki Samaj at Tana village of Sihore

સિહોરના ટાણા ગામે વાલ્મિકી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ  લગ્નોત્સવમાં ૧૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવન ની શરૂઆત કરી હતી. વાલ્મીકિ સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.

Second group marriage festival organized by Valmiki Samaj at Tana village of Sihore

error: Content is protected !!