Sihor
સિહોરના ટાણા ગામે વાલ્મિકી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન
દેવરાજ
સિહોરના ટાણા ગામે વાલ્મિકી સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં ૧૮ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવજીવન ની શરૂઆત કરી હતી. વાલ્મીકિ સમાજના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.