Connect with us

Sihor

સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

Published

on

Prize distribution program was held at Sihore Gnanmanjari Modern School.

દેવરાજ
સિહોરના જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ખાતે આજે રવિવારના રોજ બંધન પાર્ટી પ્લોટ ખાતે “માર્ગદર્શન સેમિનાર” અને “ઇનામ વિતરણ” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ધોરણ નર્સરી થી 12 (આર્ટ્સ &કોમર્સ) ના વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન એકેડેમિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ જે નંબરો પ્રાપ્ત કરેલ તેવા 500 થી વધારે વિદ્યાર્થીઓને શાળા દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ

Prize distribution program was held at Sihore Gnanmanjari Modern School.

આ કાર્યક્રમમાં જ્ઞાનમંજરી વિદ્યાપીઠના ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી નાકરાણી સર, પુરોહિત સર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વી.ડી.નકુમ સર, એકેડેમિક સેન્ટર હેડ શૈલેન્દ્રસર બંને માધ્યમ ના આચાર્યશ્રીઓ તમામ શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ હાજરી આપેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

error: Content is protected !!