Sihor
સિહોરના બ્રહ્મકુંડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિરનો નવરંગો માંડવો યોજાયો

દેવરાજ
સિહોરના બ્રહ્મકુંડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે ગઈકાલે રાત્રિના માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાયો હતો અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડાક ડમરૂ નો ભવ્ય પ્રોગ્રામ જામ્યો હતો
આ ડાક ડમરું નો પ્રોગ્રામમાં માતાજીના ઉપાસક ભુવાઓ તેમજ અતિથિ વિશેષ આગેવાનો મહેમાનો વગેરે પણ પધાર્યા હતા અને ભાવિક દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી