Sihor

સિહોરના બ્રહ્મકુંડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિરનો નવરંગો માંડવો યોજાયો

Published

on

દેવરાજ
સિહોરના બ્રહ્મકુંડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર ખાતે ગઈકાલે રાત્રિના માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો યોજાયો હતો અને મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ડાક ડમરૂ નો ભવ્ય પ્રોગ્રામ જામ્યો હતો

 

Navaranga Mandwa of Meldi Mataji temple near Brahmkund of Sihore was held
Navaranga Mandwa of Meldi Mataji temple near Brahmkund of Sihore was held

આ ડાક ડમરું નો પ્રોગ્રામમાં માતાજીના ઉપાસક ભુવાઓ તેમજ અતિથિ વિશેષ આગેવાનો મહેમાનો વગેરે પણ પધાર્યા હતા અને ભાવિક દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી

Exit mobile version