Connect with us

Sihor

સ્વરૂપાનંદ સ્વામીજી ના હસ્તે સિહોર ખાતે EROK અત્યંત આધુનિક મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ખુલ્લો મુકાયો

Published

on

EROK state-of-the-art mobile and electronics showroom opened at Sihore by Swarupananda Swamiji

દેવરાજ

સિહોર શહેરના ભાવનગર રોડ પર આવેલ શિવાની કોમ્પલેક્ષ ખાતે આજે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ શોપનું ઉદ્ઘાટન થયું છે સિહોરના જાણીતા વેપારી અગ્રણી, નગરસેવક અલ્પેશભાઈ ત્રિવેદી, અને અનિલભાઈ ગોહિલ દ્વારા અદ્યતન શોરૂમ સાથે સૌના સાથ, સહકાર, પ્રેરણા, હૂંફ અને માર્ગદર્શનથી મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સફળતાના સોપાનો સર કર્યા છે.

EROK state-of-the-art mobile and electronics showroom opened at Sihore by Swarupananda Swamiji

વિકસતા યુગ સાથે તાલ મેળવવા આજે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સના અત્યાધુનિક શોરૂમનો સ્વામી સ્વરૂપાનંદજી ના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે મનસુખભાઈ માંડવીયા લોકસભાના સાંસદ શ્રી ભારતીબેન શિયાળ પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ગારીયાધાર ના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ગઢડા ના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા શીવાભાઈ ગોહિલ ભરતભાઈ મેર ભાવનગર જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા સહિતના અગ્રણીઓએ ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!