Sihor
સિહોરના તરશીંગડા વાડી વિસ્તારમાં કૂવામાં પડેલ કુતરા ને રેસ્ક્યુ કરી બહાર કાઢતા પશુ પ્રેમી

દેવરાજ
સિહોરના તરશીંગડા વિસ્તારમાં આવેલ પ્રવિણભાઇની વાડીના ૭૦ ફૂટ ઊંડા કૂવામાં કૂતરું પડી ગયેલ હતું. જેની જાણ રોયલ નેચરલ કલબના સુરેશભાઈ અને હેપ્પી ટુ હેલ્પ કલબના દર્શકભાઈ ધાંધલા ને જાણ થતાં બંને વ્યક્તિ મદદ માટે.
સિહોર નગરપાલિકા ની ફાયર વિભાગની ટીમને સાથે લઈને વાડીએ આવી પહોંચ્યા હતા.
અહીં ફાયર વિભાગની મદદ મેળવી ને કૂવામાં પડેલ કુતરા ને રેસ્ક્યુ કરીને બહાર કાઢી એક અબોલ પશુનો જીવ બચાવ્યો હતો.