Sihor

સિહોરના તરશીંગડા વાડી વિસ્તારમાં કૂવામાં પડેલ કુતરા ને રેસ્ક્યુ કરી બહાર કાઢતા પશુ પ્રેમી

Published

on

દેવરાજ
સિહોરના તરશીંગડા વિસ્તારમાં આવેલ પ્રવિણભાઇની વાડીના ૭૦ ફૂટ ઊંડા કૂવામાં કૂતરું પડી ગયેલ હતું.  જેની જાણ રોયલ નેચરલ કલબના સુરેશભાઈ અને હેપ્પી ટુ હેલ્પ કલબના દર્શકભાઈ ધાંધલા ને જાણ થતાં બંને વ્યક્તિ મદદ માટે.

Animal lover rescuing a dog that fell into a well in Tarshingda Wadi area of Sihore.

સિહોર નગરપાલિકા ની ફાયર વિભાગની ટીમને સાથે લઈને વાડીએ આવી પહોંચ્યા હતા.

Animal lover rescuing a dog that fell into a well in Tarshingda Wadi area of Sihore.

અહીં ફાયર વિભાગની મદદ મેળવી ને કૂવામાં પડેલ કુતરા ને રેસ્ક્યુ કરીને બહાર કાઢી એક અબોલ પશુનો જીવ બચાવ્યો હતો.

Trending

Exit mobile version