Connect with us

Sihor

સિહોરના જીઆઇડીસી વિસ્તારમાં મારામારી થતા પિતા પુત્રને પહોંચી ઇજા

Published

on

a-father-and-son-were-injured-in-a-fight-in-gidc-area-of-sihore

સિહોરના જીઆઇડીસી વિસ્તારમાં મારામારી, જીઆઇડીસી નં 2ની ઘટના, ફેકટરીમાં લાકડા ભરીને આવેલ વાહન ચાલક સાથે કોઈ કારણોસર બબાલ થઈ, બનાવમાં પિતા પુત્રને ઇજા થતા સારવાર માટે સિહોર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, બનાવનો લાઈવ વિડિઓ પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ, ઘટનાને લઈ ચકચાર વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે

error: Content is protected !!