Connect with us

Bhavnagar

સિહોર રાજકોટ રોડ વળાવડ રેલવે ફાટકમાં ટ્રક ફસાયો, કલાકો સુધી ટ્રાફિક જામ

Published

on

સિહોર રાજકોટ રોડ વળાવડ રેલવે ફાટકમાં ટ્રક ફસાયો, કલાકો સુધી ટ્રાફિક જામ


રેલવે ફાટક પાસે ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે, આજે રાત્રીના રેલવે ફાટક પાસે ટ્રક ફસાતા ટ્રાફિકજામ સ્થિતિ સર્જાઈ


કુવાડીયા
સિહોર રાજકોટ રોડ વળાવડ પાસે રેલવે ફાટક આવેલબછે. જેમાં રેલવે ફાટક ખાતે ઊંચાઈ ધરાવતી લોખંડની એન્ગલો મારવામાં આવી છે. માલ સામાન ભરેલ ટ્રકો ફસાઈ જવાના કિસ્સાઓ થતા રહે છે. ત્યારે આજરોજ રાત્રીના સમયે ટ્રક રેલ્વેના એન્ગલમાં ફસાઈ ગઈ હતી  ટ્રક રેલ્વેટ્રેક પર જ ફસાઈ જતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે જાગૃત લોકો અને પોલીસ કર્મીઓની સુજબૂજને કારણે ફસાયેલી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. રેલ્વેફાટક પર રહેલ લોખંડની એન્ગલ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!