Connect with us

Sihor

ગુજરાત ભાજપના કાર્યકર્તાઓનાં ‘વિરાટ શક્તિ’ના સફળ પ્રદર્શનના શિલ્પી સી.આર.પાટીલના ગઈકાલે જન્મદિવસ નિમિતે સિહોર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ

Published

on

Sihore BJP celebrated the birthday of CR Patil, the architect of the successful demonstration of 'Virat Shakti' by Gujarat BJP workers yesterday.

પવાર
આજે ગુજરાત ભાજપના અધ્યક્ષ તથા નવસારીના સાંસદ ચંદ્રકાંત આર. પાટીલ જેઓ હવે ફકત ગુજરાત જ નહી રાષ્ટ્રીય રાજકારણમાં પણ એક જાણીતા ચહેરા બની ગયા છે.

Sihore BJP celebrated the birthday of CR Patil, the architect of the successful demonstration of 'Virat Shakti' by Gujarat BJP workers yesterday.

તેમના જન્મ દિવસની ઉજવણી સમગ્ર ગુજરાત ભાજપ કરી રહ્યું છે ત્યારે સિહોર ભાજપ દ્વારા આંગણવાડી, સરકારી હોસ્પિટલ, તેમજ સ્લમ વિસ્તારોમાં બિસ્કીટ, વેફર, ફ્રૂટ, પોષ્ટિક વાનગીઓ તેમજ ચંપલ સહિત નું વિતરણ કરવામાં આવ્યું હતું.

Sihore BJP celebrated the birthday of CR Patil, the architect of the successful demonstration of 'Virat Shakti' by Gujarat BJP workers yesterday.

જરૂરતમંદ વિસ્તારના બાળકોને આઈસ્ક્રીમ વિતરણ જેવા સેવાકાર્ય કરવામાં આવ્યું હતું ગરીબ અને જરૂરતમંદ બાળકોને ઉનાળામાં ઉપયોગી થાય તે માટે સ્લીપર વિતરણ જેવા સેવાકાર્યો કરવામાં કરવામાં આવ્યું હતું, અહીં કાર્યક્રમમાં ચુંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓ સહિત શહેર ભાજપ સંગઠન ઉપસ્થિત રહ્યા હતા

error: Content is protected !!