Connect with us

Sihor

સિહોર ખાતે પ.બ.ગણપુલે મહિલા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ

Published

on

International Women's Day was celebrated by P.B.Ganapule Mahila Mandal at Sihore

પવાર

8 માર્ચ 2023ના રોજ સિહોર પ.બ.ગણપુલે મહિલા મંડળ દ્વારા મહિલા દિવસની ઉજવણી જે.કે.મહેતા હોલ ગર્લ્સ હાઈસ્કૂલ માં કરવામાં આવી હતી.

International Women's Day was celebrated by P.B.Ganapule Mahila Mandal at Sihore

જેમા મોટી સંખ્યામાં બહેનો હાજર રહેલ અને સ્પર્ધા ભાગ લીધેલ અહીં ત્રણ સ્પર્ધાનું આયોજન કરેલ કલ્ચરલ પ્રોગ્રામ, વકૃત્વ સ્પર્ધા, બેસ્ટ મેચિંગ ત્રણેય સ્પર્ધા પાંચ પાંચ ઈનામો આપવામાં આવેલ તમામ ઈનામો શિવાનીબેન મહેતા તરફથી આપવામાં આવેલ તેમજ પ્રમુખશ્રી પન્નાબેન મહેતાએ સ્વાગત પ્રવચન તથા પ્રોગામ નું સંચાલન ઈલાબેન જાનીએ કર્યું હતું,

International Women's Day was celebrated by P.B.Ganapule Mahila Mandal at Sihore

ભાવનગર થી પ્રો.જયોતિબેન ગાંધી આવેલ જેમણે બહેનોને ખુબજ સરસ શિખામણ તથા પ્રોત્સાહિત વાતો કરેલ અને સમાજમાં બહેનો કેવી રીતે કામ કરી આગળ આવી શકે તે સમજાવેલ છેલ્લે આભાર વિધિ સંસ્થાના મંત્રી કિરણબેન સંધવીએ કરી હતી

International Women's Day was celebrated by P.B.Ganapule Mahila Mandal at Sihore

 

Advertisement

error: Content is protected !!