Connect with us

Mahuva

ગોઝારી ઘટના ; મહુવાની માલણ નદીમાં નાહવા ગયેલા 4 યુવાનો ડૂબ્યાં, 3 સગાભાઈના મોત

Published

on

Gozari Incident; 4 youths drowned in Malan river in Mahuva, 3 relatives died

પરેશ દુધરેજીયા

મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યા, નાના જાદરા ગામ પાસેથી પસાર થતી નદીમાં યુવકો ડૂબ્યા, રૂપાવટી ગામેથી કામ માટે નાના જાદરા ગામે આવ્યા હતા

Gozari Incident; 4 youths drowned in Malan river in Mahuva, 3 relatives died

રાત્રીના 9/45 કલાકે અમારા સહયોગી પરેશ દુધરેજીયા વિગતો આપતા જણાવ્યું કે મહુવાની માલણ નદીમાં 4 યુવકો ડૂબ્યાની ઘટના સામે આવી છે. નાના જાદરા ગામ નજીકથી પસાર થતી નદીમાં યુવાનો ડૂબ્યા છે. સાંજના સમયે નદીમાં નાહવા જતા ચારેય યુવાનો ડૂબી ગયા હતા. જે નદીમાંથી 3 યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે તેમજ અન્ય એક યુવાનોની શોધખોળ ચાલું છે. પાપ્ત વિગતો મુજબ રૂપાવટી ગામેથી કામ અર્થે નાના જાદરા ગામે આ યુવાનો આવ્યા હતા. 4 લોકો ડૂબ્યા છે, જેમાંથી ૩ના મૃતદેહો મળી આવ્યા જ્યારે એકની શોધખોળ ચાલું છે, અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકોમાં ૩ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. વધુ વિગતની રાહ હોવાય રહી છે

Continue Reading
Advertisement
error: Content is protected !!