Connect with us

Sihor

વાવાઝોડા બિપોરજોય પૂર્વે ‘મેઘ’મંડાણ : તોફાની પવન સાથે સિહોરમાં બપોરે વરસાદી ઝાપટુ

Published

on

'Cloudy' ahead of Cyclone Biporjoy: Afternoon showers in Sihore with gusty winds

દેવરાજ

અરબી સમુદ્રના વાવાઝોડાની અસરમાંથી સિહોર પણ બાકાત ન હોય તેમ આજે ધૂળની ડમરીઓ ઉડાડતો પવન ફુંકાઈ રહ્યો છે.

'Cloudy' ahead of Cyclone Biporjoy: Afternoon showers in Sihore with gusty winds

આ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે આજે બપોરના સમયે વરસાદનું ઝાપટુ પડી જવા પામેલ છે. આ વરસાદના ઝાપટાથી શહેરના રાજમાર્ગો ભીના થઈ જવા પામ્યા હતા.

'Cloudy' ahead of Cyclone Biporjoy: Afternoon showers in Sihore with gusty winds

જો કે વાતાવરણમાં હજુ બફારો યથાવત રહેવા પામ્યો હોય, જનજીવન આકુળવ્યાકુળ બની જવા પામેલ છે. ધુળની ડમરીઓ ઉડતી હતી. વાહનચાલકોથી માંડીને તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

'Cloudy' ahead of Cyclone Biporjoy: Afternoon showers in Sihore with gusty winds

ઝંઝાવાતી પવનને કારણે વૃક્ષો, વિજતાર વગેરે સતત હચમચતા રહ્યા હતા. કોઈપણ દુર્ઘટના રોકવા માટે તંત્ર દ્વારા આગમચેતીના પગલા લેવામાં આવ્યા જ છે.

Advertisement
error: Content is protected !!