પવાર ચાર ચાર દિવસથી અંધારપટ ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરીએ 17 ગામોના નામ સાથે લિસ્ટ મોકલાવ્યું, કહ્યું ભારે પવન બાદ આ ગામો લાઈટ વગરના છે, અંધારપટ છે,...
આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) નું પરિણામ જાહેર થયું છે જેમાં સિહોરની જ્ઞાનમંજરી મોડર્ન હાઈસ્કૂલનું ઝળહળતું પરિણામ આવેલ છે. જેમાં જ્ઞાનમંજરી મોડર્ન...
સખત ૫૨િશ્રમનો કોઈ જ વિકલ્૫ નથી આ ૫ંક્તિને સાર્થક ક૨ી પ્રથમ ધો.૧૦માં અને હવે ધો.૧૨ ૫ણ ઉચ્ચ ૫૨િણામો સિહોર વિદ્યામંજરી સ્કુલે સફળતા સર કરતા આજે જાહે૨ થયેલ...
બરફવાળા ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને આર્ટસમાં ઉર્તીણ થયેલ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા આપતા કુવાડિયા ધો. ૧ર સામાન્ય પ્રવાહ આર્ટસમાં ઉતીર્ણ પામેલ તમામ વિદ્યાર્થીઓને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છા...
દેવરાજ આત્મહત્યાના બનાવો અકટવાનું નામ નથી લેતા.? સિહોર સહિત પંથકમાં એક તરફ અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ આત્મહત્યા વહોરી ને...
કુવાડિયા ભાગવત કથા એક મહાવિદ્યાલય છે : નરેશભાઈ શાસ્ત્રીજી ભાગવત સપ્તાહના આજે ત્રીજા દિવસની શરૂઆત માં નરેશભાઈ શાસ્ત્રીજીએ કહ્યું કે આત્મ કલ્યાણ વિના સમાજનું કલ્યાણ થઈ...
પવાર સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થતા 70 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કરાયા છૂટ્ટા કરી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી છે. સિહોર નગરપાલિકાની તિજોરી ખાલીખમ થઈ ગઈ છે...
પવાર બ્રેકીંગ ન્યુઝ રાત્રીના 9/45 કલાકે ખેડૂત આગેવાન ઘનશ્યામ મોરીએ કહ્યું ખેડૂતોનું કોઈ સાંભળતું નથી, અધિકારી બેફામ મનમાનીઓ ચલાવે છે, માલઢોર તરસ્યા છે, એટલી હદે સ્થિતિ...
દેવરાજ નાના બાળકોને નાનપણથી ધર્મ અને સેવાની ભાવના જાગૃત થાય તે માટે ૧૨ વર્ષથી પ્રસિધ્ધી થી દૂર રહી અને નિસ્વાર્થ ભાવે ભાઈ સાહેબ તીરથસિધ કુકરેજા ભાવનગરમાં...
પવાર અંગદાન એ અમૂલ્ય અને મહાદાન છે જન જાગૃતિ માટે અશોકભાઈ ઉલવાની કામગીરીને પૂજ્ય સ્વામીએ બેમોઢે વખાણી આશીર્વાદ પાઠવ્યા, અશોકભાઈ ઉલવા દ્વારા પત્રિકા, બેઠકો અને વ્યકિતગત...