Connect with us

Bhavnagar

ભાવનગર સહિત જિલ્લામાં અનરાધાર ; વીજળીના કડાડા ભડાકા સાથે વ્યાપક વરસાદ

Published

on

Anradhar in the district including Bhavnagar; Widespread rain with lightning

પવારAnradhar in the district including Bhavnagar; Widespread rain with lightning
હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી ની વચ્ચે ભાવનગર શહેરમાં આજે બપોરે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. એક કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ પડી ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વીજળીના કડાકા ભડાકા થી લોકો માં ભયની લાગણી ફેલાઈ જવા પામી હતી. હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર માં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ પડી રહ્યા ના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી ની વચ્ચે ભાવનગર શહેરમાં આજે બપોરે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે . એક કલાકમાં સવા ત્રણ ઇંચ ઇંચ થી વધુ વરસાદ પડી ગયો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વીજળીના કડાકા ભડાકા થી લોકો માં ભયની લાગણી ફેલાઈ જવા પામી હતી. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે.વલ્લભપુરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.આજે બપોરે ભાવનગર શહેર અને જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે.આજે બપોરના બ2 વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં 82 મી.મી. ઉમરાળા 24 મી.મી.ગારીયાધાર 2 મી.મી. ઘોઘા 54 મી.મી. તળાજા 7 મી.મી.પાલીતાણા 3 મી.મી. વલભીપુર માં 104 મી.મી.અને સિહોરમાં 44 મી.મી. વરસાદ નોંધાયો છે.

error: Content is protected !!