Connect with us

Sihor

શંખનાદના અહેવાલો બાદ સિહોર નગરપાલિકા ગટર વિભાગના અધિકારીઓમાં દોડધામ ; ચારે બાજુ તંત્ર ધંધે લાગ્યું

Published

on

After the reports of conch shell, Sihore Municipal Drainage Department officials rush; The system seemed to be busy all around

દેવરાજ

IMPACT – નિર્ભય સત્ય શંખનાદ

After the reports of conch shell, Sihore Municipal Drainage Department officials rush; The system seemed to be busy all around

मैं शुक्रिया करु तेरा तो कहा तक करु
मैंने सर ज़ुकाया कम. तेरे एहसान बहुत है

After the reports of conch shell, Sihore Municipal Drainage Department officials rush; The system seemed to be busy all around

શહેરની ગટર સમસ્યા ઉકેલ લાવવા ઉચ્ચ સ્તરેથી આદેશ, વહેલી સવારથી મોડી રાત સુધી ભરતભાઇ ગઢવી અને ટિમેં સમગ્ર શહેરને ખૂંદી નાખ્યું, ચારે બાજુ ગટરના પ્રશ્નનું નિરાકરણ થયું

After the reports of conch shell, Sihore Municipal Drainage Department officials rush; The system seemed to be busy all around

શંખનાદ સંસ્થાનો હમેશા પ્રયાસ રહ્યો છે કે જનતાને પડતી મુશ્કેલી અને સમસ્યાની બાબતોમાં કોઈ પણ હદ સુધી જઈ લોકો માટે અવાજ ઉઠાવતું માધ્યમ છે. ગઈકાલે સિહોર શહેરમાં ગટરના પ્રશ્ને નર્કાગાર જેવી સ્થિતિ ઉભી થઇ છે.

Advertisement

After the reports of conch shell, Sihore Municipal Drainage Department officials rush; The system seemed to be busy all around

અને ચારે બાજુ ગટરના પાણીના કારણે લોકોને બેહદ મુશ્કેલી ઉભી થઇ હતી જેને લઈ ગઇકાલે શંખનાદ દ્વારા અહેવાલો પ્રસિધ્ધ થયા બાદ મોડી રાત્રીના ઉચ્ચ સ્તરેથી આદેશો છૂટ્યા હતા અને સિહોર શહેરમાં તત્કાલ ગટરના પ્રશ્નોનું સોલ્યુશન કરવા અધિકારીઓ દ્વારા કહેવાયું હતું જેને લઈ આજે વહેલી સવારથી નગરપાલિકા ગટર વિભાગના ભરતભાઇ ગઢવી અને ટીમે સમગ્ર શહેર ખૂંદી વળ્યું હતું.

After the reports of conch shell, Sihore Municipal Drainage Department officials rush; The system seemed to be busy all around

અનેક જગ્યાઓ પર ગટરના પાણી વહેતા બંધ કર્યા હતા મોડી રાત સુધી સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામગીરી શરૂ હતી લોકોની હાલાકી ઓછી થઈ હતી ભરત ગઢવી અને ટીમની મહેનત રંગ લાવી હતી

Continue Reading
Advertisement
error: Content is protected !!