Connect with us

Sihor

સિહોર ખાતે આમ આદમી પાર્ટીની બેઠક મળી

Published

on

Aam Aadmi Party meeting was held at Sihore

બ્રિજેશ

ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા સિહોર નગરપાલિકા ના ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે સિહોર વોર્ડ નંબર ચાર ખાતે લોકોના સ્થાનિક પ્રશ્ન સાંભળી અને પ્રશ્નનું સોલ્યુશન આવે તે અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકી વોર્ડ નંબર ચારના રહીશો ને બાંહેધરી આપી.

Aam Aadmi Party meeting was held at Sihore

જેમાં આ મિટિંગ દરમિયાન ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ સ્વરાષ્ટ્ર જોન યુથવિંગ પ્રભારી હાર્દિક દોમડિયા,સિહોર શહેર પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય જીલ્લા આગેવાન વિપુલભાઈ એન ચૌહાણ,તેમજ સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ હિદાયત મેહતર સહિત પાર્ટીના તમામ કાર્યકર હાજર રહી ચૂંટણી તેમજ સંગઠન મજબૂત કરવા માટે સિહોર આમ આદમી પાર્ટીએ વોર્ડ વાઈઝ મિટિંગ તેમજ ખાટલા બેઠકો નો દોર શરૂ કર્યો છે

error: Content is protected !!