પવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે અંતર્ગત કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખ માંડવિયા એ તેમના પરિવાર સાથે તેમના વતન ગામ હણોલ (તા.પાલિતાણા) ખાતે સવારે 11/30 કલાકે મતદાન કર્યું હતું. તેઓ એ જણાવ્યું હતું કે આ મતદાન ગુજરાત નું ભવિષ્ય નક્કી કરશે આમ, લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
Related