Connect with us

Palitana

કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવીયાએ પાલીતાણા ખાતે મતદાન કર્યું

Published

on

Union Health Minister Dr. Mansukh Mandaviya voted at Palitana

પવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે અંતર્ગત કેન્દ્રિય આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખ માંડવિયા એ તેમના પરિવાર સાથે તેમના વતન ગામ હણોલ (તા.પાલિતાણા) ખાતે સવારે 11/30 કલાકે મતદાન કર્યું હતું. તેઓ એ જણાવ્યું હતું કે આ મતદાન ગુજરાત નું ભવિષ્ય નક્કી કરશે આમ, લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

error: Content is protected !!