Sihor3 years ago
સિહોરની પંચશીલ સોસાયટી ફાટક પાસે મૂંગા જાનવરોના અવેડા ફરતે શરૂ થયેલ દિવાલ ચણવાનું કામ તાત્કાલિક બંધ કરાવો
દેવરાજ અહીં વિસ્તારના માલધારીઓની નગરપાલિકામાં રજુઆત, હાલ અવેડા ફરતે દીવાલ બનાવે છે આવતા દિવસોમાં અવેડો તોડી પડાઈ તેવી દહેશત ઉભી થઇ છે ; માલધારીઓની આક્રોશભેર રજુઆત...