વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં 5G સેવા શરૂ કરી છે. દેશમાં 5G સેવા શરૂ થયા બાદ કોમ્યુનિકેશન ક્રાંતિનો નવો યુગ શરૂ થયો છે. આજથી દિલ્હી, મુંબઈ અને...
રાજકારણમાં ક્યાં શું થઈ જાય તેના ગણીત માંડવા દરેક માટે શક્ય બનતા નથી. રાજકારણના ખેલમાં આવો જ ખેલ જમવા અને જમાડવામાં થઈ ગયો છે. થયું છે...
ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022) ની છઠ્ઠી આવૃત્તિ 1 ઓક્ટોબરથી નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે શરૂ થઈ રહી છે અને 4 ઓક્ટોબર સુધી ચાલશે. છેલ્લા બે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે એટલે કે શુક્રવારે ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ રીતે દેશને ત્રીજી વંદે...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. સવારે સુરતની જનતાને વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ તેમણે ભાવનગર ખાતે પણ અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભાવેણાંની ધરતી પરના રોડ શો અને સભાના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ તરફ પ્રયાણ કરતાં ભાવનગર એરપોર્ટ પરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભા.જ.પા....
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની ગૌરવવંતી ધરા પર પધારી રહ્યાં છે ત્યારે ભાવેણાવાસીઓમાં પણ વડાપ્રધાનશ્રીને આવકારવાં અનેરો થનગનાટ જોવાં મળી રહ્યો છે. અનેક વિકાસલક્ષી પ્રકલ્પો વડાપ્રધાનશ્રી...
વડાપ્રધાનશ્રીની જવાહર મેદાન ખાતે યોજાયેલી સજામાં આજે દરેક વ્યક્તિની પોતીકી બેઠક મળે તેમજ અવ્યવસ્થા ન સર્જાય તે માટે અદભૂત વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રી...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભાવનગરની એક દિવસીય મુલાકાતે આવી પહોંચતાં તેમનું ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્રીાંય આરાગ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, પ્રભારી...
ભાવનગર માટેની જાહેરાતોને વર્ષો વીત્યા છતાં કલ્પસરની એક ઈટ પણ મુકાઈ નથી : શક્તિસિંહ : આવતીકાલે વડાપ્રધાન ભાવનગરમાં છે ત્યારે કોંગ્રેસના દીગગજ નેતા શક્તિસિહે ભાવનગર માટે...