Sihor3 years ago
સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હિંમતભાઈ રાઠોડે પોતાનું ઇનોવેશન રજૂ કર્યું.
દેવરાજ જિલ્લા અને શિક્ષણ તાલીમ ભવન સિદસર, ભાવનગર ખાતે 19 અને 20 જાન્યુઆરી 2023ના રોજ એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન થયું હતું જેમાં ભાવનગર જિલ્લામાંથી પ્રાથમિક, માધ્યમિક...