વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું કુવાડીયાભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા ભાવનગર એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો દ્વારા...
સિહોર નજીક આવેલ ચોરવડલા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ભાગ-૨ નું ઈ-ખાતમુહૂર્ત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ નર્મદાથી લઈને કચ્છ સુધીના છેવાડાના વિસ્તારો સુધી નર્મદાના નીર પહોચાડીને...
મંત્રી બનશે મોઢવાડિયા? દિલ્લી દરબારની તસવીરો ચર્ચામાં, ગુજરાતમાં કંઈક નવાજૂની થશે કોંગ્રેસ છોડી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલાં અને પોરબંદરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલાં અર્જુન મોઢવાડિયા પહોંચ્યા...
ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના પાસે, ડ્રગ્સ માફિયાને બચાવવા પોલીસ પર દબાણ : ગોપાલ ઇટાલિયા બરફવાળાસુરત શહેરમાંથી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર સામે...
પથ્થરમારામાં કોંગ્રેસના 5 કાર્યકરને જામીન મળ્યા ભાજપની મનમાનીથી કાર્યકરોને જેલમાં રહેવું પડ્યું, આ અંગે સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન કરીશું : શક્તિસિંહ ગોહિલ સરકારે કોર્ટમાં તર્કહીન દલીલો કરી...
પવાર ભાવનગર ખાતે લોકસભાની જનસભાને સંબોધન કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટીલ ભાવનગર ખાતે લોકસભાની યોજાયેલ જનસભામાં ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી ચંદ્રકાંત પાટિલે દેશના વિકાસમાં...
કુવાડિયા લાંબા સમયથી કોંગ્રેસમાં પોતાના સ્થાન માટે મથી રહેલા ફૈઝલ અને મુમતાઝ પટેલને મોવડી મંડળે કોઇ મહત્વ ન આપતા નારાજ હતા હવે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં...
દેવરાજ ભાવનગર જિલ્લા મહિલા મોરચાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા મહિલા મોરચા પ્રમુખ ધર્મિસ્ઠા બેન દવે ની સૂચનાથી મહિલા સિહોર ના વિરાજબેન...
મિલન કુવાડિયા ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં પીરમબેટ પર ભાવનગર જિલ્લા ભાજપ કારોબારી બેઠક મળી ભાવનગર જિલ્લા ભાજપની કારોબારી બેઠક ઘોઘા પાસેના ઐતિહાસિક...
દેવરાજ પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે પતંગ બજારમાં ભાવધારાની જ ચર્ચા : રૂા. ૩૨૦નું દોરાનું બોબીન ૩૮૦નું થયું : પતંગ અને દોરી ઘસામણીના ભાવ વધ્યા સિહોર સહિત...