Botad2 years ago
ગઢડા ખાતે બિલ્કીસબેન ખીમાણી ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો ; મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા
રઘુવીર મકવાણા મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું, ઇરફાન ખીમાણીએ 51મી વખત રક્તદાન કરી સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું ગઢડા શહેરમાં બિલ્કીસબેન ખીમાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોટાદ...