Connect with us

Bhavnagar

મહારાજા કૃષ્ણકુમારસહિજી ભાવનગર યુનર્વિસટિી વિધાર્થીનીઓએ વિવિધ સ્પર્ધામાં બાજી મારી

Published

on

students-of-maharaja-krishna-kumar-sahiji-bhavnagar-university-participated-in-various-competitions

પવાર

મહારાજા કૃષ્ણકુમારસહિજી ભાવનગર યુનિવર્સિટીની લાઈફ સાયન્સ ભવનની બોટની વિભાગની 05 વિધાર્થીનીઓ અને 01 ફેકલ્ટી મેમ્બરે બોટની ફેસ્ટ 2023માં પ્રથમ ક્રમાંક મેળવી યુનિવર્સિટીનું નામ રોશન કરેલ છે. તા. 17 થી 19 જાન્યુઆરી 2023 એ ડાંગ ફોરેસ્ટ વિભાગ અને એમ. એસ. યુનિવર્સિટી બરોડાના સંયુક્ત ઉપક્રમે બોટની ફેસ્ટ-2023 નું આયોજન કરેલ હતું. જેમાં ગુજરાતમાંથી 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો તેમાં ભાવનગરની લાઈફ સાયન્સની 05 વિધાર્થીનીઓ દિપાલિબા જે ડાભી, ર્ચામી એચ રાજ્યગુરુ, ઊંમ કે. ગોહેલ, કૃપા વી, બેરા, મતિલ એમ. પરમાર તેમજ ફેકલ્ટી મેમ્બર રાધધકા પી. કસોદરીયા સાથે જોડાયા હતા.

students-of-maharaja-krishna-kumar-sahiji-bhavnagar-university-participated-in-various-competitions

આ ટીમ ચતીન કે. વૈષ્ણવ અને રાધિકા પી. કસોદરીયાના ર્માગર્દશન હેઠળ તૈયાર કરવામાં આવેલ હતી. આ ફેસ્ટમાં ત્રણ દવિસ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી તેમાં 02 સ્પધામાં પ્રથમ અને બીજા ક્રમે રહીને ભાવનગરની ટીમ ચેમ્પીયન બની હતી. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ લાઈફ સાયન્સ ભવનના વડા ડૉ. ભારતસિંહ એમ ગોહિલ તેમજ વડા ડૉ. શૈલેષ કે, મહેતા અને સમગ્ર યુનીર્વસટિી દ્વારા તેમને શુભકામના પાઠવવામા આવી હતી.

error: Content is protected !!