Connect with us

Sihor

સિહોરના નગરજનો માટે રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તેમજ સારવાર કેમ્પનું આયોજન

Published

on

Organized free all-disease diagnosis camp and treatment camp on Sunday for the citizens of Sihore

બ્રિજેશ

નૂર હોમિયો કેર એન્ડ જનરલ હોસ્પિટલ આયોજિત સિહોરના યકીનશાહ પીરની દરગાહ ખાતે યોજાશે કેમ્પ, ડો ફિરોઝ એ હાસમાણી તપાસી નિદાન કરશે

સિહોરમાં રવિવારે એક દિવસીય ફ્રી નિદાન અને સારવાર કેમ્પ યોજાશે જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે. તા. ૧૩ને રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૨ કલાક સુધી નૂર હોમિયો કેર એન્ડ જનરલ હોસ્પિટલ આયોજિત કેમ્પ સિહોરના યકીનશાહ પીરની દરગાહ ખાતે યોજાશે જેમાં ડો ફિરોઝ એ હાસમાણી સારવાર તેમજ ચેકઅપ તપાસી નિદાન કરશે.

Organized free all-disease diagnosis camp and treatment camp on Sunday for the citizens of Sihore

કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીને દવા ફ્રી આપવામાં આવશે જે કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે

Advertisement
error: Content is protected !!