Umrala
ઉમરાળા હોમગાર્ડ યુનિટ દ્વારા મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો
નિલેશ આહીર
આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ભાવનગરના માનનીય જિલ્લા કમાન્ડન્ટ શભૂસિંહજી સરવૈયા ના આદેશ તેમજ માહિતી અંતર્ગત આજરોજ ઉમરાળા હોમગાર્ડઝ યુનિટ દ્વારા મેરી માટી મેરા દેશ થીમ અંતર્ગત કાર્યક્રમમાં મોટાભાગના હોમગાર્ડ જવાનોએ ભાગ લઈને શપથ લીધા તેમજ આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તુત માહિતી આ યુનિટના ઓફિસર કમાંન્ડિગ હરવિજયસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી તમામ હોમગાર્ડ જવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.