Bhavnagar
કૌન બનેગા કરોડપતિ શોમાં ભાવનગરના જૂનિયર અમિતાભ

પવાર
મહાનાયક અમિતાભ બચ્ચનના કોન બનેગા કરોડપતિ શોના છેલ્લા એપિસોડમાં સોની ટીવી તરફથી ઓડિયન્સમાં બેસવા માટે ભાવનગર શહેર ના ગોહિલ પિનાકીન (જુનિયર બચ્ચન) ને આમંત્રણ મળ્યું હતું .
જેમણે નમક હલાલ ફિલ્મમાં પગ ઘુંઘરૂ વાળો ડ્રેસ પહેરીને ઓડિયન્સ સીટમાં હાજર રહ્યા હતા . તેમણે ખુશ્બ હૈ ગુજરાત કી એક ગિફ્ટ પણ નાયક બચ્ચનને આપી હતી