Connect with us

Bhavnagar

6 મહિના માં ફરી જિલ્લા કલેક્ટર બદલાયા

Published

on

District Collector changed again in 6 months

ભાવનગરના નવા જિલ્લા કલેક્ટર તરીકે માહિતીના આર.કે.મહેતા ને મુકાયા

ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકે માહિતીના ડાયરેક્ટર આર.કે.મહેતા ની નિમણુંક મોડી સાંજે કરવામાં આવી છે. હજુ છ મહિના પહેલા જ રમેશ મેરઝા ની જગ્યા ઉપર પારેખની નિમણુંક કરવામાં આવી હતી ત્યાં ફરી આજે જિલ્લા કલેક્ટર ની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!