Connect with us

Sihor

સિહોરમાં વર્ષોથી સેવા કરતી મર્કંટાઇલ બેન્કની ચૂંટણીમાં 11 ઉમેદવારોની પેનલ બિનહરીફ ચૂંટાઈ.

Published

on

A panel of 11 candidates was elected unopposed in the long-serving Mercantile Bank elections in Sehore.

પવાર

સિહોરમાં વર્ષોથી નાણાકીય ક્ષેત્રે કામ કરતી સંસ્થા શ્રી સિહોર મર્કંટાઇલ બેંક નાણાકીય વ્યવહારોની સાથ સાથે સમાજ કલ્યાણની પણ અનેક સેવાઓ કરી રહી છે, આરોગ્ય અને શિક્ષણ સહિતના અનેક નાના મોટા સામાજિક કાર્યો થતી ઓળખાતી સિહોર મર્કંટાઇલ બેન્ક માત્ર સિહોર જ નહીં પરંતુ અન્ય સ્થાનોમાં પણ સેવાઓ વર્ષોથી કરી રહી છે, સિહોરના અનેક મહાનુભવો અને વડીલોએ આ બેંકની સ્થાપના, તેની વ્યવસ્થા અને તેનો વિકાસ માટે ખૂબ સેવાઓ આપી છે, સિહોરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભવો અને દરેક સમાજના વ્યક્તિઓ આ બેંક સાથે વર્ષોથી જોડાયેલા છે

Regulating election campaigns on social media/online platforms - iPleaders

સૌ સાથે મળીને આ બેંકની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વર્ષોની કાર્યો કરી રહ્યા છે, બેંકમાં સરકારશ્રીના ધરાધોરણ મુજબ ચુંટણીઓ થતી હોય છે ત્યારે સિહોર મર્કંટાઇલ બેંકમાં પણ નવી પેનલ માટે ચુંટણી યોજાઈ હતી, જેમાં 11 ઉમેદવારોની પેનલ બિનહરીફ રીતે ચુંટાઈ છે, આ તમાંમ સભ્યો પોતાની સેવાથી સિહોરના આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે પણ હંમેશની જેમ અવિરત કાર્યો કરતા રહેશે

Continue Reading
Advertisement
error: Content is protected !!