Connect with us

Gujarat

24 કલાકમાં જ દૂધનું દૂધને પાણીનું પાણી, વિરોધીને સણસણતો તમાચો, પ્રદીપસિંહ વાઘેલા ભાજપની શિબિરમાં પોહચ્યા

Published

on

Within 24 hours, milk has turned into milk and water, a blow to the opponent, Pradeep Singh Vaghela has reached the BJP camp.

મિલન કુવાડીયા

અડાલજ ત્રિમંદિર ખાતે યોજાયેલ ભાજપની કાર્યશિબિરમાં ભાજપ પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહે આપી હાજરી – વિરોધીઓના ગાલે સણસણતો તમાચો – આગામી દિવસોમાં દૂધનું દૂધ ને પાણી નું પાણી થશે – આગામી દિવસોમાં પરદા પાછળના ષડ્યંત્રીકારો ઉઘાડા પડશે તેમાં નવાઈ નહિ, જેમણે કાશ્મીરમાં જઈ તિરંગો લહેરાવ્યો એવા પ્રખર હિંદુ રાષ્ટ્વાદી યુવા નેતા એટલે પ્રદીપસિંહ વાઘેલા

પક્ષ તરફથી આપેલ દરેક જવાબદારીઓ ઉપર યુવા નેતા પ્રદીપસિંહ હરહંમેશ ખરા ઉતાર્યા છે. પ્રદીપસિંહ વાઘેલાએ આજે અડાલજ માં યોજાયેલી એક કાર્ય શિબિરમાં હાજરી આપીને તેમના ષડ્યંત્રી મન્સૂબાઓ ઉપર ઠંડુ પાણી ફેરવી નાખ્યું છે.

Within 24 hours, milk has turned into milk and water, a blow to the opponent, Pradeep Singh Vaghela has reached the BJP camp.

કમલમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો હોવાની વાતો કરનારા છડેચોક ખુલ્લા પડ્યા છે. કમલમના દરવાજા બંધ થઈ ચૂક્યાના દાવાઓ કરતા ષડયંત્રકારોને બીજા જ દિવસે પ્રદિપસિંહે ભાજપનો ઈતિહાસ વિષય પર વ્યાખ્યાન આપવા ત્રિમંદિર પહોંચ્યા હતા. પ્રદિપસિંહ વાઘેલાએ આજે ત્રિમંદિર અડાલજ ખાતે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્યોના અભ્યાસ વર્ગમાં સહભાગી થઈને તેમને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Within 24 hours, milk has turned into milk and water, a blow to the opponent, Pradeep Singh Vaghela has reached the BJP camp.

આ સાથે જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આગામી દિવસોમાં ષડયંત્રકારો વિરુદ્ધ મોટી કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે. જેમણે કાશ્મીરમાં જઈ તિરંગો લહેરાવ્યો એવા પ્રખર હિંદુ રાષ્ટ્વાદી યુવા નેતા એટલે પ્રદીપસિંહ વાઘેલા એ કઇ રીતે કૌભાડી હોય શકે તે સવાલ દરેક કાર્યકર્તાઓના મનમાં ઉદભવી રહ્યો છે.

Advertisement

Within 24 hours, milk has turned into milk and water, a blow to the opponent, Pradeep Singh Vaghela has reached the BJP camp.

પ્રદીપસિંહે આજે શિબીરમાં હાજરી આપીને વિરોધીઓની છડેચોક બોલતી બંધ કરી દીધી છે, આવતા દિવસોમાં સમગ્ર મામલે દૂધનું દૂધ પાણીનું પાણી થઈને રહેશે તે હકીકત છે

Continue Reading
Advertisement
error: Content is protected !!