Sihor
સિહોરના વિરાજબેન મુકેશભાઈ જોષીની ભાવનગર જિલ્લા ભાજપના મહિલા મોરચા મંત્રી તરીકે નિયુક્તિ

દેવરાજ
ભાવનગર જિલ્લા મહિલા મોરચાના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ભાવનગર જીલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા મહિલા મોરચા પ્રમુખ ધર્મિસ્ઠા બેન દવે ની સૂચનાથી મહિલા સિહોર ના વિરાજબેન મુકેશભાઈ જોષી ને ભાવનગર જિલ્લા મહિલા મોરચા મંત્રી ની જવાબદારી નો નિમણૂક પત્ર સોંપવામાં આવેલ ત્યારે ઉપસ્થિત દરેક મહિલા મોરચાના મહિલા સભ્યો દ્વારા શુભકામનાઓ પાઠવામાં આવી હતી